Publish Date: Wed, 17 May 2017 (16:22 IST)
Updated Date: Wed, 17 May 2017 (14:36 IST)
પતિ દુ:ખાવાથી પીડાઈને - સાંભળ.. મને છાતીમાં ખૂબ તેજ દુખાવો ઉપડ્યો છે. કદાચ હાર્ટ અટેકે આવ્યો છે. જલ્દીથી એમ્બુલેંસ બોલાવ.
પત્ની - ઠીક છે .. જલ્દીથી મને તમારા મોબાઈલનો પાસવર્ડ બતાવો હુ હમણા જ કોલ કરુ છુ.
પતિ - ચલ રહેવા દે.... હવે થોડુ થોડુ ઠીક લાગી રહ્યુ છે... સાંજે બતાવી દઈશ