Publish Date: Mon, 10 Apr 2017 (16:00 IST)
Updated Date: Mon, 10 Apr 2017 (16:04 IST)
છોકરો - એક કિસ કરી લઉં
છોકરી - નહી પહેલા મારી એક વાત સાંભળો..
છોકરો - શુ....
છોકરી - જાનૂ મને નવુ લેપટોપ અપાવી દો ને...
છોકરો - કેમ તારો પહેલાવાળો ક્યા ગયો
છોકરી - પહેલાવાળો નવો ફોન અપાવી રહ્યો છે...
છોકરો હજુ સુધી બેહોશ છે... !!!