Publish Date: Tue, 20 Feb 2018 (15:45 IST)
Updated Date: Tue, 20 Feb 2018 (15:24 IST)
બન્ને વચ્ચે સમાનતા
ઘડીયાળ ચોવીસ કલાક ટિક- ટિક કરે છે
પત્ની ચોવીસ કલાક કિટ કિટ કરે છે
2. ઘડીયાળની સોય ફરી ફરીને ત્યાં જ આવી જાય છે
પત્ની - પણ એક જ વાતની જિદ કરે છે.
3. ઘડીયાળ બગડી જાય તો મેકેનિક ને ત્યાં જાય છે
અને પત્ની બગડી જાય તો પિયર જાય છે.