Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાસુ-જમાઈ

સાસુ-જમાઈ
, ગુરુવાર, 13 નવેમ્બર 2014 (15:51 IST)
એકવાર જમાઈ સાસરે ગયા 
 
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી 
 
આઠમા દિવસે સાસુએ પૂછ્યું આજે શું ખાશો 
 
જમાઈ- ખેતર દેખાડી દો પોતે જઈને ચરી આવીશ ... 

Share this Story:

Follow Webdunia gujarati