Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોન

ફોન
ગટ્ટુના બને કાન લાલ લાલ થઇ ગયા હતા તેથી એ કાનના ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરે પૂછ્યુ આ શુ થઈ ગયુ ?
ગટ્ટુ કહેઃ ડોક્ટર થયુ એવુ, હું શર્ટને ઇસ્ત્રી કરતો હતો, અને એવામા જ એક ગધેડાયે ફોન કર્યો અને સાહેબ ઈસ્ત્રી નહોતી ફાવી રહી તો ટેન્શનમા ભુલથી ફોન ને બદલે ઇસ્ત્રી ઉપાડી લીધી અને જુઓ મારો કાન કેવો લાલચોળ થઇ ગયો…..

ડોક્ટર કહે પણ બીજા કાનને શુ થયુ?

ગટ્ટુ - અરે સાહેબ એ ગધેડાયે થોડી વાર પછી ફરીથી ફોન કર્યો.

Share this Story:

Follow Webdunia gujarati