Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ -
, રવિવાર, 31 જાન્યુઆરી 2016 (07:51 IST)
બાપુની ડેલી પાસે ભિખારી જમવા બેઠો 
 
બાપુ- શું કરશ 
 
ભિખારી ખાઉં છું 
 
બાપુ- રોટલી કોરી કેમ ખાશ ? ઘી લગાડી દઉં 
 
ભિખારી- ના કાલે શાક ગરમ કરવા દીધું હતું એ હજુ સુધી નથી આવ્યું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati