ગુજરાતી જોક્સ : સુહાગરાત

સુહાગરાતના દિવસે .. 
વર - હંમેશા પૂજા કરજે... બધા વ્રત કરજે... દાન આપજે... વડીલોનું આદર કરજે.. બધા સાથે પ્રેમથી બોલજે...
વધુ - (ગુસ્સામાં ઉઠીને દરવાજો ખોલ્યો અને બહાર જઈને બોલી) બધા અંદર આવી જાવ.. સત્સંગ ચાલી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો