જોઉં છું મારા આ પાંચ પશ્નના જવાબ કોણ આપે છે.
1. દિલ્લીમાં કોની સરકાર છે ?
2. જમ્મૂ કશ્મીરની મુખ્યમંત્રી કોણ છે ?
3. અમેરિકાના રાષ્ટ્રપતિના ચુનાવ કેટલા વર્ષમાં હોય છે ?
4. લોકસભામાં કેટલા સભ્ય હોય છે ?
5. વ્હેલ માછલી ઈંડા કે બચ્ચા શું આપે છે ?
ચિંટૂ સરજી
આપકી
મહબૂબા
ચાર વર્ષ 545
બાળક આપે છે
ટીચર અત્યારે પણ બેભાન છે...