Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - સપના

ગુજરાતી જોક્સ - સપના
, શનિવાર, 16 જાન્યુઆરી 2016 (14:18 IST)

સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.

બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.
 

કેમકે બેન્કમાં લખ્યું હતું કે…
 

“હમ આપકે સપનો કો હકીકત મે બદલ દેતે હૈ”.


Share this Story:

Follow Webdunia gujarati