Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- સંતા-બંતાના પેટ્રોલ પંપ

ગુજરાતી જોક્સ-  સંતા-બંતાના પેટ્રોલ પંપ
, ગુરુવાર, 30 એપ્રિલ 2015 (14:56 IST)
સંતા-બંતા એ પેટ્રોલ પંપ ખોલ્યું 
 
પણ એક પણ પેટ્રોલ ભરાવા નહી આવ્યા 
 
કારણકે પેટ્રોલ પંપ બીજી માળે હતા 
 
.. 
 
બીજી વાર એને એક રેસ્તૉરેંટ ખોલ્યા 
 
તો પણ એકે ગ્રાહક ના આવ્યા 
 
કારણકે પેટ્રોલ પંપના બોર્ડ ના હટાવ્યું 
 
 ત્રીજી વાર તેણે એક ટેક્સી ખરીદી 
 
એક પણ સવારી નહી 
 
આવી સંતા બંતા અને એના બે મિત્ર ટેક્સીમાં બેસીને સવારી બોલાવતા હતા



 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

Share this Story:

Follow Webdunia gujarati