Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ : શુભ કાર્ય પહેલા કુછ મીઠા હો જાય !!

ગુજરાતી જોક્સ : શુભ કાર્ય પહેલા કુછ મીઠા હો જાય !!
, શુક્રવાર, 9 નવેમ્બર 2012 (17:58 IST)
P.R
ગર્લફ્રેન્ડ- હું તારી સાથે રોજેરોજ થતાં ઝઘડાથી કંટાળી છું. મારે હવે તારી સાથે નથી રહેવું.

બોયફ્રેન્ડ- સારૂં, પણ પહેલા આ ચોકલેટ ખાઈ લે.

ગર્લફ્રેન્ડ- ઓહોહો.. તુ નથી ઈચ્છતો કે આપણું બ્રેકઅપ થાય? ચોકલેટ આપી મને મનાવવાની કોશીશ કરી રહ્યો છે?

બોયફ્રેન્ડ- અરે ના મારી મા.. આ તો શુભ કાર્ય કરતાં પહેલા કંઈક મીઠું થઈ જાય એટલે આપી રહ્યો છું...

Share this Story:

Follow Webdunia gujarati