શાળા ખુલતા સર એ છોકરાઓ ને કહ્યું રજાઓ
માં કોઈ સવાલ ઉભું થયું હોય તો પૂછો.
એક છોકરાઓ ઉભા થઈને પૂછયું
સર મારી પાછાલા વર્ષની સેટીંગ હતી એ
શાળા મૂકીને ગઈ કે અહીંયા જ છે.
ખુલતા જ છોકરાઓના મનમાં બસ એક વાત જ હોય છે
એ કક્ષામાં ગુસતા જ મિત્રોને પૂછે છે મારી વાળીએ
સ્કૂલ બદલી તો નહી નાખ્યા નૢ.....