Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- મંત્રીજી

ગુજરાતી જોક્સ- મંત્રીજી
, શુક્રવાર, 22 મે 2015 (16:27 IST)
એક વાર સંતાના ગામમાં એક મંત્રીજે આવ્યા 
બધા પોત-પોતાની માંગ જણાવતા હતા 
 
બધાએ આખી વાત કહી દી 
 
આખરે સંતાએ કહ્યું અમને એક પુલ 
 
જોઈએ 
 
મંત્રીજી - પણ તમારે ત્યાં તો નદી જ નથી 
 
સંતા - તો ઠીક છે એક નદી પણ આપી દો. 

Share this Story:

Follow Webdunia gujarati