Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ભઈ વાહ !!!

ગુજરાતી જોક્સ - ભઈ વાહ !!!
, મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (16:36 IST)
ગુજરાતી જોક્સ - ભઈ વાહ !!! 

એક અમીર માણસ - મારી પાસે ગાડી છે , બંગલા છે નોકર છે ફાર્મહાઉસ છે તારી પાસે શું છે ?  
 
ગરીબ મંગલૂ- મારી પાસે એક દીકરો છે જેની ગર્લફ્રેંડ તારી દીકરી છે... 

Share this Story:

Follow Webdunia gujarati