Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - બચવું મુશ્કેલ છે

ગુજરાતી જોક્સ - બચવું મુશ્કેલ છે
P.R
ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.

ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો...

તેમને ખુશ અને સારા મૂડમાં રાખો.

ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો.

તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ

નવા કપડાંની ડિમાન્ડ ન કરો.

જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.

પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું?

પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati