Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- પ્રવચન

ગુજરાતી જોક્સ- પ્રવચન
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (00:35 IST)
એકવાર એક શરાબી રાત્રીના 12 વાગ્યે રોડ ઉપર 
જતા હતા 
 
પોલીસવાલા- એ આટલી રાત્રે ક્યાં જાય છે 
 
શરાબી- હું શરાબથી થતાં નુકશાનના પ્રવચન સાંભળવા જાઉં છું 
 
પોલીસ- આટલી રાતે તારા પિતાજી પ્રવચન આપશે 
 
શરાબી- (શરમાવીને )નહી સાહેબ પત્ની આપશે 
 

Share this Story:

Follow Webdunia gujarati