Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પપ્પૂ છે

ગુજરાતી જોક્સ - પપ્પૂ છે
, મંગળવાર, 11 નવેમ્બર 2014 (16:55 IST)
એક છોકરાએ ફોન કર્યું અને પૂછયું પપ્પૂ છે 
 
સામેથી અવાજ આવી ...નહી
 
પછી ફોન કર્યું - પ્પ્પૂ છે 
 
નહી .. એક છોકરી બોલી 
 
છોકરો - ફરી ફોન કર્યું હેલો પપ્પૂ છે
 
 છોકરી- અરે અહીં કોઈ પપ્પૂ નથી 
 
છોકરો- એક અવસર આપો થઈ જશે ...

Share this Story:

Follow Webdunia gujarati