ગુજરાતી જોક્સ - પત્ની સપનામાં ન આવે

પિયર ગયેલી પત્નીએ પતિને ફોન કર્યો - તમે મારા સપનામાં રોજ આવો છો.... હું તમારા સપનામાં આવુ છુ ?
પતિ - નહી.. હુ રોજ સૂતાં પહેલા હનુમાન ચાલીસા વાંચુ છુ.

વેબદુનિયા પર વાંચો