Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ-તારો જીજા મરી ગયો....

ગુજરાતી જોક્સ-તારો જીજા મરી ગયો....
, સોમવાર, 23 મે 2016 (11:02 IST)
માખી અને મચ્છરનો લગ્ન થયું 
 
બીજા દિવસે માખી ખૂબ જ  રડી . માખીની બેનપણી આવીને શું થયું ?
 
માખી બોલી-મારા હાથે તારા જીજાની મૃત્યું થઈ ગઈ 

બેનપણી -કેવી રીતે ? 

મેં રાત્રે ગુડ-નાઈટ ચાલુ કરી નાખી  અને તારો જીજા મરી ગયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૈફ અલી ખાને દીકરી સાથે કર્યું ડીનર