Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- જોક ઑફ દ ડે

ગુજરાતી જોક્સ- જોક ઑફ દ ડે
, મંગળવાર, 24 નવેમ્બર 2015 (13:26 IST)
કોલેજમાં છોકરા-છોકરી 
 
છોકરા- તારો નામ શું છે ?
 
છોકરી - પહેરીને જણાવું કે બોલીને 
 
છોકરા- મતલબ ? 
 
છોકરી- પાયલ 
 
છોકરી- અને તારું 
 
છોકરા- હાથમાં આપું કે મોઢામાં 
 
છોકરી- મતલબ ?
 
છોકરા- પ્રસાદ
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati