Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ઘર-સ્વર્ગ

ગુજરાતી જોક્સ -  ઘર-સ્વર્ગ
, સોમવાર, 12 ઑક્ટોબર 2015 (13:48 IST)
બહેન પણી શું વાત છે આજકાલ 
 
તૂ બહું પરેશાન જોવાય છે 
 
અરે ખબર નહી 
 
પણ જ્યારે પણ મારા પતિ 
 
ઘરને સ્વર્ગ બનાવાની વાત કહે છે મને લાગે છે 
 
કે એ મને તલાક તો નહી આપશે !! 

Share this Story:

Follow Webdunia gujarati