Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- એક્સપયરી ડેટ

ગુજરાતી જોક્સ- એક્સપયરી ડેટ
, મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (17:05 IST)
પતિ એક કલાકથી મેરેજ સર્ટીફિઈકેટને ગૂરી રહયા હતા 
 
પત્નીએ પૂછ્યું તમે આટલી વાર થી શું કરી રહ્યા છો 
 
અરે આ સર્ટીફીકેટની એકસપાયરી ડેટ શોધી રહ્યા છું ... 

Share this Story:

Follow Webdunia gujarati