Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ

ગુજરાતી જોકસ
, શનિવાર, 14 માર્ચ 2015 (17:00 IST)
એક માણસે એક ભારતીય  બાળકની ઉમર પૂછી 
 
તો એણે જવાબ આપ્યો 
 
ઘરમાં 13 વર્ષ 
 
નિશાળમાં  12  વર્ષ 
 
ટ્રેન માં  9  વર્ષ 
 
બસમાં  7  વર્ષ 
 
અને ફેસબુક પર  18  વર્ષ 


Share this Story:

Follow Webdunia gujarati