Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - શુ જવાબ છે !!

ગુજરાતી જોકસ - શુ જવાબ છે !!
, ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (14:08 IST)
ટીચર- બોલો 1869માં શું થયું હતું ? 
 
છાત્ર- ગાંધીજીનો જ્ન્મ 
 
ટીચર- શાબાશ બહું સારો !!! 
 
ટીચર- બોલો 1872માં શું થયું હતું ? 
 
છાત્ર- ગાંધીજી ત્રણ વર્ષના થઈ ગયા હતા .

Share this Story:

Follow Webdunia gujarati