Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ- લગ્નના સાઈડ ઈફેક્ટસ

ગુજરાતી જોકસ- લગ્નના સાઈડ ઈફેક્ટસ
, શનિવાર, 15 નવેમ્બર 2014 (16:33 IST)
મિત્ર - તુ તારી પત્ની સાથે વાસણ ઘસવામાં કેમ મદદ કરે છે ? 
 
પેલો- અરે ભાઈ એ પણ મારી મદદ કરે છે ના રોટલી કરવામાં .. 
 

Share this Story:

Follow Webdunia gujarati