Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - રાજનીતિ શું છે ?

ગુજરાતી જોકસ - રાજનીતિ શું છે ?
, સોમવાર, 2 ફેબ્રુઆરી 2015 (16:04 IST)
એક બાળક એના પિતાથી પૂછે છે કે રાજનીતિ શું છે ? 
 
પિતા કહે છે હવે તું નાનકડું છે તને નહી સમજાય 
 
બાળક જિદ કરે છે તો પિતા જણાવે છે 
 
પિતા- બોલ કમાણી કરીને કોણ લાવે છે 
 
છોકરો- તમે 
 
પિતા- તો હું છું અર્થવ્યવસ્થા 
 
પિતા- એ કમાણી ખર્ચ કોણ કરે છે
 
છોકરો - મમ્મી
 
પિતા- તો ઈ છે સરકાર 
 
પિતા- ઘરમાં બધું કામ કોણ કરે છે. 
 
છોજરો- નોકરાણી 
 
તો ઈ છે કર્મચારી 
 
અને તમે છો જનતા 
 
રાત્રે છોકરો ઉઠયું તો જોયુ કે એની મમ્મી સૂઈ રહી હતી અને તેના પપ્પા નોકરાણી સાથે છેડછાડ કરી રહ્યું હતું 
 
તો છોકરો સવારે એના પિતાને કહ્યું કે હું સમજી ગયું કે રાજનીતિ શું છે
 
પિતા - કેવી રીતે 
 
છોકરો- રાત્રે મે જોયું કે  અર્થવ્યવસ્થા કર્માચારી સાથે છેડછાડ કરી રહી છે અને સરકાર સૂઈ રહી છે જનતા બધું જુએ છે પણ કાંઈ કરી નથી શકતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati