Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - ફેસબુક

ગુજરાતી જોકસ -  ફેસબુક
, બુધવાર, 15 એપ્રિલ 2015 (17:34 IST)
એક માણસે ફેસબુક પર સ્ટેટસ નાખ્યા 
 
આજે હું છત પર સૂવાનો છું !! 
 
પછી શું 
 
 
 
 
25 મચ્છરે એને લાઈક કરી દીધા !!!!  

Share this Story:

Follow Webdunia gujarati