Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - પૈસા બોલે છે

ગુજરાતી જોકસ - પૈસા બોલે છે
, ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (15:49 IST)
પત્ની(પતિ થી) - મેં સાંભળ્યું છે કે પૈસા બોલે છે 
 
પતિ- હા મેં પણ આવું  સાંભળ્યું છે . 
 
પત્ની- તો ઠીક છે તમે જ્યારે ઘરથી બહાર જાવો તો મને 
 
થોડા પૈસા આપીને જશો 
 
હું એકલી ઘરે બોર થઈ જાઉં છું.  

Share this Story:

Follow Webdunia gujarati