Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ -પતિ પત્ની

webdunia
સોમવાર, 7 માર્ચ 2016 (15:14 IST)
પતિ પત્નીનો હાથ પકડીને બજારમં ફરતા હતા 
 
ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ 
 
પત્ની તરફ તરફ તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો 
 
પતિ- અરે નહી યાર એનું હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે 
 
એટલે જ પકડીને રાખ્યું છે.... 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi