Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - નવા બૂટ

ગુજરાતી જોકસ - નવા બૂટ
, શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (15:46 IST)
મંગળૂ- રોજ નવા બૂટ પહેરીને આફિસ જતાં હતા 
 
તેના મિત્રોથી નહી રહેવાયું  એક દિવસે એકે પૂછ્યું 
 
મંગળૂ તૂ શુ બૂટની દુકાન પર કામ કરે છે શું રોજ્ રોજ નવા બૂટ 
 
મંગ્ળૂ- નહી મારા ઘરની સામે એક મંદિર બની ગયું છે.  

Share this Story:

Follow Webdunia gujarati