Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ- જોક ઓફ દ ડે

ગુજરાતી જોકસ- જોક ઓફ દ ડે
, ગુરુવાર, 27 નવેમ્બર 2014 (16:04 IST)
રાત્રે એક વાગ્યે ફોન વાગ્યું 
 
પતિ- મારા માટે હોય તો કહી દેજે કે હું ઘરે નથી 
 
પત્નીએ ફોન ઉપાડયું - એ ઘરે છે !
 
પતિ- ગુસ્સામાં શું સમજતી  નથી ? 
 
પત્ની- ગાંડા આ ફોન મારા માટે હતું !!! 

Share this Story:

Follow Webdunia gujarati