Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોકસ - ચોપડીની ભૂલ

ગુજરાતી જોકસ - ચોપડીની ભૂલ
, ગુરુવાર, 16 એપ્રિલ 2015 (17:14 IST)
અને જ્યારે સમાન ખરીદવ જઈએ છે તો એમાં કોઈ પણ ભૂલ થાય છે તો 
નથી લેતા 
 
પણ એક ચોપડીના એક અક્ષર ખોટા લખાઈ જતાં 
 
એની બધીની બધી ચોપડી વેચાઈ ગઈ 
 
એ હતું - એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે 
 
પણ એમાં લખાયું - એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે 

Share this Story:

Follow Webdunia gujarati