Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતીજોકસ- મોટી કોણ Joke of The day

ગુજરાતીજોકસ-  મોટી કોણ   Joke of The day
, શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (16:30 IST)
બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી 
 
કંડકટર  - કેમ ઝગડો છો ...
 
જે ઉમરમાં મોટી છે તે બેસી જાય 
 
પછી શું  .. બન્ને આખા રસ્તા ઉભી રહી 
 

Share this Story:

Follow Webdunia gujarati