Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતીજોકસ-મારો હુકુમ ચાલે છે

ગુજરાતીજોકસ-મારો હુકુમ ચાલે છે
, સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:12 IST)
ઘરમાં મારો હુકુમ ચાલે છે. 
 
હું કહું છું ગરમ પાણી લઈ આવ 
 
તે લઈ આવે છે
 
ગરમ પાણી કેમ  ?
 
ગરમ પાણીથી વાસણ સારા સાફ થશે 

Share this Story:

Follow Webdunia gujarati