Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનર્થ

અનર્થ
એક દક્ષિણ ભારતીય વ્યક્તિનુ નવુ નવુ મેરેજ થયુ હતુ. તેણે એક ઉત્તર ભારતીય મિત્રને પોતાની ઘરે જમવા બોલાવ્યો. દક્ષિણ ભારતીયની પત્નીએ જમવાનુ પીરસતી વખત એવુ કહેવા માંગતી હતી કે જમો,
શરમ ન કરતા, પરંતુ તેને હિન્દી આવડતુ નહોતુ, તેથી તે બોલી પડી - ખાવ, ખાવ શરમ તો છે જ નહી.

Share this Story:

Follow Webdunia gujarati