Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી

Romance Tips- આ રીતે કરવી રોમાંટિક સીનની તૈયારી
, ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (11:47 IST)
* સ્વચ્છતાના ધ્યાન રાખો . શ્વાસની તપાસ કરો કે તમારા મુખમાંથી કોઈ ખરાબ ગંધ તો નહી આવી રહી. ડેટ પહેલા હમેશા સ્નાન કરીને સુગંધિત થઈ જાઓ. મહિલાઓને ડેટ પહેલા મેનીક્યોર પેડીક્યોર કરાવી લેવું જોઈએ. 
 
*  સારી ડ્રેસ પહેરવી. ક્યારે પણ કેજુઅલ ન પહેરો. વાળ સેટ કરાવો અને યોગ્ય જૂતાના ચુનાવ કરો. ડ્રેસ સાથે મળતા અને funkey ડ્રેસ પહેરવી જોઈએ. મહિલાઓને 
 
ઈંવનિંગ ડ્રેસ અને કલચ પોશાક સારી છે. તમારી ડ્રેસ આકર્ષક હોવી જોઈએ. અશ્લીલ નહી. 
 
* તમારા પાર્ટેનરની તારીફ (વખાણ કરો) . 
 
* વિપરીત લિંગ સાથે હમેશા આંખોથી સંપર્ક કરો. 
 
* આત્મવિશ્વાસ રાખો પણ ઘમંડી નહી. 
 
* પાર્ટનર સાથે  હોય તો ચારે બાજુ ન જુઓ આવુ કરવાથી તેમને લાગશે કે તમે ઉદાસીન છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Good Morning Shayari: પ્રેમથી ભરેલી સવાર માટે તમારા પ્રિયજનોને આ શ્રેષ્ઠ ગુડ મોર્નિંગ શાયરી મોકલો, દિવસ ખાસ બની જશે