ક્રોએશિયાની રાજધાની જાગરેબના મધ્યક્ષેત્રમાં આજે થયેલા એક કાર વિસ્ફોટમાં બે પત્રકારોના કરૂણ મોત થયા હતાં.
સરકારી ટેલિવિઝન અનુસાર માર્યા ગયેલા પત્રકારોમાંથી એક પ્રમુખ સાપ્તાહિક પત્રિકાના પ્રબંધક હતાં.
જાગરેબ પોલીસે આ વિશે વધુ માહિતી આપવાની મનાઈ કરી દીધી હતી. જાગરેબમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે.