Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિર્વસ્ત્ર યુવતીઓના શરીર સૂંઘીને કરતા હતા પસંદ, ના પાડતા જાંધ પર રેડતા હતા ઉકળતુ પાણી !!

નિર્વસ્ત્ર યુવતીઓના શરીર સૂંઘીને કરતા હતા પસંદ, ના પાડતા જાંધ પર રેડતા હતા ઉકળતુ પાણી !!
, મંગળવાર, 12 જુલાઈ 2016 (15:48 IST)
પોતાની અમાનવીયતા અને ક્રૂરતા માટે કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસની હેવાનિયતની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે સાંભળીને કાળજુ કંપી જાય. સ્ત્રીઓ અને યુવતીઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ માટે કુખ્યાત આ આતંકી સંગઠનની નિર્દયતાની હદો પાર કરી નાખી છે.  આ બેરહેમ માસૂમ યુવતીઓ સાથે બેદર્દીથી રેપ કરે છે અને વિરોધ કરતા તેમના પર ઉકળતુ પાણી રેડી તેમને દઝાડે છે. 
 આઈએસના જાળમાંથી છુટેલી કિશોરીએ સેક્સ સ્લેવ બનાવેલ યુવતીઓ સાથે જે વ્યવ્હાર કરવામાં આવતો હતો તે વધુ આનાથી પણ વધુ હેરાન કરનારો હતો. મેલ ઓનલાઈનને આપેલ ઈંટરવ્યુમાં યહૂદી યુવતીએ જણાવ્યુ હતુ કે આતંકીઓના કબજામાં રહેતી યુવતીઓ રોજ જીંદગી અને મોત વચ્ચે ઝૂલે છે. 
 
તેમની સાથે મારપીટ અને બળાત્કાર થવા ઉપરાંત જીવ ગુમાવવાનો પણ ભય રહે છે. કિશોરીએ જણાવ્યુ હતુ કે તેનુ કેવી રીતે ગેંગરેપ કરવામાં આવતુ હતુ.  બળાત્કારી આતંકવાદીઓની માંગ પુરી ન કરતા તેની જાંધ પર ઉકળતુ પાણી નાખવામાં આવતુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#webviral પત્નીને 'સુલ્તાન' બતાડવા માટે સલમાન ખાનના ફૈને બુક કર્યુ આખુ થિયેટર