ઓબામા ઓપિનિયન પોલમાં રોમનીથી આગળ
, મંગળવાર, 7 ફેબ્રુઆરી 2012 (17:34 IST)
.
એક નવા ઓપિનિયન પોલમાં બતાવવામાં આવ્યુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પોતાના શક્યત રિપબ્લિકન ઉમેદવાર મિંટ રોમનીથી છ ટકા વોટથી આગળ છે. વોશિંગટન પોસ્ટ અને એબેસી ન્યૂઝના સર્વેક્ષણના પરિણામ આવવાના એક દિવસ પહેલા જ ઓબામાએ કહ્યુ હતુ કે તેઓ બીજા કાર્યાલય માટે રાષ્ટ્રપતિ ચૂંટવવાના હકદાર છે. કારણ કે તેમણે દેશની અર્થવ્યવસ્થામાં સુધાર કરવામાં સફળતા મેળવી છે.