Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયન્સને સલામ - એક જ બાળકનો બે વાર જન્મ કરાવ્યો

pregnancy
, બુધવાર, 18 મે 2022 (17:25 IST)
Woman Gives Birth to Baby Boy Twice : માતા માટે બાળકનો જન્મ ખુશીની ક્ષણ હોય છે. પણ તેની આગળ પાછળનો સમય પણ ઓછો મુશ્કેલ નથે એહોતો. કેટલીક પ્રેગનેસીઝમાં એટલી કોમ્પ્લીકેશન  (Complicated Pregnancy) હોય છે કે માતાને ઘણુ સહન કરવુ પડે છે. કંઈક આવુ જ થયુ જૈડૈન એશ્લિયા ( Jaiden Ashlea) નામ ની માતા સાથે, જેણે પોતાના પુત્રને 9 મહિનાની પ્રેગનેંસીમાં એક નહી 2-2 વાર જન્મ આપવાનુ દુખ સહન કર્યુ. 
 
TikTok પર તેમણે પોતાની આ વિચિત્ર સ્ટોરી (Unusual Double Birth of Child) ને લોકો સાથે શેયર કરી છે. તેમણે જણાવ્યુ કે ગર્ભમાં રહેવા દરમિયાન તેમના પુત્રને કંઈક એવી પ્રોબ્લેમ હતી કે ડોક્ટર તેના સાજા થવામાં અડચણો બતાવી રહ્યા હતા. કેટલાક ડોક્ટર્સ એ તો બાળકના બ્રેન ડેડ પેદા થવાની વાત પણ કહી દીધી હતી. માતા હોવાને કારણે એશ્લિયા પુત્રને આમ જ છોડી શકતી નહોતી. તો તેણે પોતાનો જીવ દાવ પર લગાવીને બાળકને 11 અઠવાડિયામં સતત બે વાર જન્મ આપ્યો. 
 
કેમ બાળકનો 2 વાર થયો જન્મ ?
ધ સનની રિપોર્ટ મુજબ માતાએ ટિકટોક પર બતાવ્યુ કે મહિલાએ બાળકને પેટ બહાર કઢાવીને એક વાર ફરી તેને 11 અઠવાડિયા માટે ગર્ભમાં મુક્યો. ઉલ્લેખનીય છે કે બાળકને 19 અઠવાડિયાની પ્રેગનેંસી બાદ સ્પાઈના બિફિડા નામનો ડિસઓર્ડર નીકળ્યો હત્લ્ પહેલા તો ડોક્ટરોને કોઈ આશા નહોતી અને તે બાળકને બ્રેન ડેડ હોવાની આશંકા બતાવી રહ્યા હતા. પાછળથી કેટલાક અન્ય ડોક્ટર્સની સલાહ લીધા બાદ આ રીત વિશે જાણ થઈ. ડોક્ટરે સિજેરિયન સેક્શન દ્વારા બાળકને બહાર કાઢ્યુ અને પોતાના મુજબ બાળકના પીઠની પ્રોબ્લેબ ફિક્સ કર્યા પછી તેને ગર્ભમાં પરત મુકી દીધુ.  મતલબ એશ્લિયા બાળકને જન્મ આપ્યા પછી ફરીથી પ્રેગનેંટ થઈ ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓના અંડરવિયરના વચ્ચેથી શા માટે ઉડી જાય છે રંગ, શું પ્યુબિક હેયર કલીન કરવુ જરૂરી છે