Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્નીએ પતિને મારીને શરીરના ટુકડા-ટુકડા કરી નાખ્યા, પછી રાંધીને ખાઈ ગઈ બિરયાની

પત્નીએ પતિને મારીને શરીરના ટુકડા-ટુકડા કરી નાખ્યા, પછી રાંધીને ખાઈ ગઈ બિરયાની
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (13:30 IST)
ઈરાનથી એક એવી ભયાનક ઘટના સામે આવી જેને સાંભળીને માણસ વિચારમાં પડી જાય છે. એક પત્નીએ તેમના પતિને પહેલા મારી નાખ્યો તેમના શરીરના ટુકડા કરીને તેની બિરયાની ખાઈ ગઈ. 
 
લાંબા સમયથી ચાલી રહ્યો હતો બન્નેનો ઝગડો 
હકીકતમાં આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનની છે. અહીં સ્થિત એસ્લામ શહેર નામની એક જગ્યા પર ખતરનાક ઘટના સામે આવી છે. દ સનની એક રિપોર્ટ ના મુજબ આ બન્ને વચ્ચે લાંબા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબ બન્નેના વચ્ચે ઝગડા આ રીતે હતો કે બન્ને એક બીજાને મારતા હતા. આ બન્નેના લગ્ન ખૂબ પહેલા થયા હતા અને એક પાંચ વર્ષની દીકરી પણ છે. 
 
એક દિવસ અચાનક બન્ને ઝગડી રહ્યા હતા અને પતિ ચાકૂલઈને આવી ગયો પછી ઝગડાની વચ્ચે પત્નીએ ચાકૂ છીનવી લીધુ. 
 
તે પછી તે થયો જેનો અંદાજો કદાચ કોઈને હશે. પત્નીએ ગુસ્સામાં પતિના શરીરના ટુકડા-ટુકડા કરી નાખ્યાૢ આટલુ જ નહી તેણે તેની બિરયાની બનાવી અને તેને ખાવા લાગી. પોલીસએ જ્યારે આ વાત ખબર પડી તો તેમના ઘરે પહોંકચી ત્યાં પતિનો અડધી લાશ મળી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પકડાયેલા પાકિસ્તાની આતંકવાદીને સેનાના જવાનોએ કર્યું રક્તદાન, કહ્યુ તે અમારુ લોહી વહાવવા આવ્યો હતો