Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Royal wedding 2018: પ્રિંસ હૈરી અને મેગનના લગ્નનો કાર્યક્રમ શરૂ...

Royal wedding 2018: પ્રિંસ હૈરી અને મેગનના લગ્નનો કાર્યક્રમ શરૂ...
, શનિવાર, 19 મે 2018 (15:23 IST)
બ્રિટનના પ્રિંસ હૈરી અને એક્ટ્રેસ મેગન માર્કેલ આજે લગ્નના બંધનમાં બંધાશે. આ શાહી લગ્નની દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે. 
webdunia
ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યાથી લગ્નના રિવાજ શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે લગ્ન વિંડસર મહેલમા આવેલ સેંટ જોર્જ ચર્ચમાં થશે. સેંટ જોર્જ ચર્ચના તાજેતરમાં જ લગ્નનું રિસેપ્શન થશે.  બપોરે 4 વાત્યે પ્રિંસ હૈરી પોતાની દુલ્હનની પ્રથમ ઝલક જોશે.  સાંજે 5. થી 5.30 વાગ્યે પ્રિંસ હૈરી અને મેગનના લગ્ન થશે.  પછી આ શાહી કપલ વેડિંગ રિસેપ્શન પર પહોંચશે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી 3.30 વાગ્યા સુધી સ્થગિત, ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે યેદિયુરપ્પા