Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત પર પરમાણુ હુમલો કર્યો તો દુનિયાના નક્શામાંથી મટી જશે પાકિસ્તાન - પાક. પત્રકાર

ભારત પર પરમાણુ હુમલો કર્યો તો દુનિયાના નક્શામાંથી મટી જશે પાકિસ્તાન - પાક. પત્રકાર
નવી દિલ્હી. , સોમવાર, 3 ઑક્ટોબર 2016 (11:15 IST)
પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર હસન નિસારે એટમ હુમલાની ધમકી આપનારાઓને પાગલોનુ ઝુંડ કહ્યુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાનમાં જે અભણોની ટોળકી છે તે જ આ દેશને ડુબાડશે.  આપણે ભારતને એટમની ધમકી આપી રહ્યા છે પણ ભૂલી જઈએ છીએ કે તેમની વસ્તી એક અરબથી વધુ છે અને આપણે છે માત્ર 20 કરોડ. જો હુમલો થયો તો તેમનુ ખૂબ થોડુ નુકશન થશે પણ પાકિસ્તાન તો દુનિયાના નકશામાંથી જ ખતમ થઈ જશે. 
 
   તેમણે કહ્યુ હતુ કે,પરમાણુ વોર થવાની સ્થિતિમાં 4 વખત હુમલા બાદ પણ ભારતમાં 20 કરોડથી વધુ લોકો બચી જશે પરંતુ પાકિસ્તાન એક જ વખતમાં ખત્મ થઇ જશે. નિસારે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ગાંડાઓના ટોળા છે. આ અજીબ લોકો પોતાની બરબાદીનો જશ્ન મનાવતા હોય છે.   અત્રે એ નોંધનીય છે કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આશીફે પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે શો-કેસમાં રાખવામાં માટે પરમાણુ શસ્ત્રો નથી બનાવ્યા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

J-K: આતંકવાદીઓએ બારામૂલામાં 2 ગ્રુપમાં કર્યો હુમલો, જાણો શુ હતો તેમનો પ્લાન