Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાની રેંજર્સનું ભારતીય સૈનિકોને મહેણું બોલ્યા - ભૂખ્યા હોય તો અહી આવી જાવ !!

પાકિસ્તાની રેંજર્સનું ભારતીય સૈનિકોને મહેણું બોલ્યા - ભૂખ્યા હોય તો અહી આવી જાવ !!
નવી દિલ્હી. , સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (16:17 IST)
સોશિયલ મીડિયા પર બીએસએફ જવાન તેજબહાદુર યાદવ દ્વારા નાખવામાં આવેલ ખરાબ ખાવાના વીડિયોનો વિવાદ હવે સીમા પર પણ પહોંચી ગયો છે.  મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સીમા નિકટ ગોઠવાયેલા પાકિસ્તાની સૈનિક ભારતીય સૈનિકોને ખરાબ ખાવા પર તંજ કસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સીમા પર ભારત અને પાક.ની ચોકીઓ સામ સામે છે. જ્યા પાકિસ્તાની રેંજર્સ ભારતીય સૈનિકોને મહેણું મારતા કહે છે કે જો તમે લોકો ભૂક્યા હોય તો અહી આવી જાવ અમારી પાસે ખાવાનું છે. 
 
શુ હતો મામલો 
 
ઉલ્લેખનીય છે કે બીએસએફના જવાન તેજ બહાદુર યાદવે ફેસબુક પર વીડિયો દ્વારા મોટા ઓફિસરો પર જવાનોને મળનારા ખાવામાં ગોટાળા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જવાનોને મળનારા ખાવાનો પણ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જ્યારબાદ હડકંપ મચી અયો હતો.  જ્યારપછી બીએસએફના અધિકારીઓને સામે આવીને મોટુ નિવેદન આપવુ પડ્યુ હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે બેંકોમાંથી રોકડ કાઢવા પર લાગશે ફી... 4 વારથી વધુના ટ્રાંજેક્શન પર લાગશે આટલો ચાર્જ