Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્લોરિડા : હથિયારબંદ હુમલાવરે નાઈટ ક્લબમાં કરી ભયંકર ફાયરિંગ, બે લોકોના મોત 17 ઘાયલ

ફ્લોરિડા : હથિયારબંદ હુમલાવરે નાઈટ ક્લબમાં કરી ભયંકર ફાયરિંગ,  બે લોકોના મોત 17 ઘાયલ
, સોમવાર, 25 જુલાઈ 2016 (14:49 IST)
અમેરિકાના ફ્લોરિડામાં એકવાર ફરી એક નાઈટ ક્લબમાં થયેલ ગોળીબારમાં બે લોકોના મોત થઈ ગયા જ્યારે કે એક ડઝનથી વધુ ઘાયલ બતાવાય રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ફ્લોરિડાના ફોર્ટ મેયર્સમાં સ્થિત નાઈટ ક્લબ બ્લૂમાં હુમલાવર ઘુસ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધી. ઘટના લગભગ રાત્રે એક વાગ્યાની છે. 
 
સ્થાનિક પોલીસે ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના ઘાયલ થવાની ચોખવટ કરી છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસે ક્લબને ઘેરી લીધુ. 
 
ઉલ્લેખનીય છે કે ફ્લોરિડામાં ગયા મહિને એક ગે નાઈટ ક્લબમાં હુમલો થયો હતો જેમા લગભગ 50 લોકો માર્યા ગયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી હવે ગુજરાતના રહ્યા નથી, મોદી એનઆરઆઇ છે