Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેક્સિકોમાં સ્ટેજ ધરાશાયી, નાસભાગમાં 9 લોકો કચડ્યા, ભયાનક વીડિયો થયો વાયરલ

Mexico Stage
, ગુરુવાર, 23 મે 2024 (15:38 IST)
Mexico Stage Collapsed Video Viral: મેક્સિકોમાં એક ચૂંટણી રેલી દરમિયાન ત્યાં બનાવેલું સ્ટેજ તૂટી પડ્યું હતું. સ્ટેજ ધરાશાયી થયા બાદ ફાટી નીકળેલી નાસભાગમાં લગભગ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેમ થઈ દુર્ઘટનાઃ
મેક્સિકોના ઉત્તરીય ભાગમાં ગઈકાલે રાત્રે આ અકસ્માત થયો હતો. ચૂંટણી રેલી ચાલી રહી હતી ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. લોકો તોફાનથી પોતાને બચાવે તે પહેલા સ્ટેજ ધરાશાયી થઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન અહીં-તહીં દોડતા લોકોના પગ નીચે કચડાઈ જવાથી 9 લોકોના મોત થયા હતા. 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાનરો ખાઈ ગયા 35 લાખ રૂપિયાની ખાંડ