Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ભારત અને અમેરિકા થશે પાકા મિત્ર

ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ભારત અને અમેરિકા થશે પાકા મિત્ર
, રવિવાર, 16 ઑક્ટોબર 2016 (10:31 IST)
ન્યૂ જર્સી- ભારતને એક મુખ્ય રણનીતિ સહયોગી જણાવતા રાષ્ટ્રપતિ પદ માટે રિપલ્બ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે વાદા કર્યું કે જો એ સત્તામાં આવશે તો ભારત અને અમેરિકા પાકા મિત્ર બની જશે અને એમની સાથે "અભૂતપૂર્વ ભવિષ્ય" થશે. 
ટ્રંપે રિપબ્લિકન હિંદૂ કોએલિશન દ્વારા આયોજિત એક ચેરિટી સમારોહમાં ભારતીય અમે રિકીને એમના  સંબોધનમાં કહ્યું ભારત દુનિયાનો સૌથી મોટું લોકતંત્ર અને અમેરિકાનો સહયોગી છે. ટ્રંપ પ્રશાસનના લીધે અમે સારા મિત્ર બનવા જઈ રહ્યા છે. અમે સંબંધોને સારા બનાવીશ અને અમે પાકા મિત્ર થશે. એણે કહ્યું અમે મુક્ત વ્યાપારના પક્ષધર છે. બીજા દેશો સાથે અમારા સારા વ્યાપારિક સોદો થશે. અમે ભારતના સાથે બહુ વ્યાપાર કરીશ અમારી એક સાથે એક અભૂતપૂર્વ ભવિષ્ય થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં મણીનગરના 18 સ્પા સેન્ટરો પર પોલીસની રેડ