Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાંદરાઓ માટે ખાસ ભોજન, મેન્યૂ ફાઈવ સ્ટાર હોટલ જેવો જ !!

વાંદરાઓ માટે ખાસ  ભોજન, મેન્યૂ ફાઈવ સ્ટાર હોટલ જેવો જ  !!
, બુધવાર, 30 નવેમ્બર 2016 (14:20 IST)
વાંદરાઓ માટે ખાસ ભોજન.  જી હા તમે સાચુ વાંચી રહ્યા છો.  આ ભોજન માત્ર વાંદરાઓ માટે જ હોય છે. ખાસ વાત એ છે કે આ ભોજનનોનું મેન્યું કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી.  આ વર્ષે  જ્યારે થાઈલેંડમાં આ ભોજનનું  આયોજન કરવામાં આવ્યુ તો વિશ્વ ભરના પર્યટક ત્યાં પહોંચ્યા અને આ ભોજના ભાગ બન્યા. ભોજમાં વાંદરાઓ માટે ખાસ ફળ ચોખા અને કાજૂની વય્વસ્થા કરવામાં આવી હતી. આ ભોજ થાઈલેંડમાં નાર્થ બેંકાકને લોપબુરી પ્રાંતમાં દર વર્ષે  નવેમ્બરના એંડમાં આયોજીત કરવામાં આવે છે.  આ આયોજનમાં દૂર-દૂરથી પહૉંચેલા પર્યટકોના ખભા પર વાંદરાઓ ચઢે છે તો કોઈના વાળ ખેંચે છે. એટલું જ નહી ઘણા તો એક બીજા પર ભોજન  ફેંકે પણ છે.  
1980ના દસકાથી ચાલી રહ્યો છે આ ફેસ્ટીવલ 
 
એવુ કહેવાય છે કે આ ફેસ્ટીવલ 1980ના દસકાથી ચાલી રહ્યો છે . આ ફેસ્ટીવલ હિન્દુ મંદિરોમાં ઉજવાય છે . આ આયોજનના પાછળ લોકોની માન્યતા છે કે વાંદરોને સારું અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવાથી ભાગ્ય સારું રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધીના કારણે લાખો સરકારી કર્મચારીઓ મૂંઝવણમાં, 6 હજાર કરોડ જમા થશે પણ મળશે ખરા?