Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Flight Incident: ફ્લાઈટમાં ફરીથી કાંડ, માણસએ સાથી યાત્રી સાથે કરી આ ગંદી વાત

plane
, રવિવાર, 5 માર્ચ 2023 (17:05 IST)
American Airlines News: અમેરિકન એયરલાઈંસ ની દિલ્હી JFK ની ફ્લાઈટમાં એક યાત્રી કથિત રીતે એક બીજા યાત્રી પર પેશાબ કરી દીધો છે. Urine scandal on American flight again ફ્લાઈટમાં યુરિન કાંડની ઘટના ફરીથી સામે આવી છે. આરોપીની ઓળખ કરી લીધી છે. તે અમેરિકામાં અભ્યાસ કરે છે. તેની સામે કાર્યવાહીની વાત જણાવી રહી છે. પણ પીડિતનુ નામ અત્યારે સામે નહી આવ્યો છે. તેની ઓળખને ગુપ્ત રાખવામાં આવ્યુ છે. પણ પોલીસનો કહેવુ છે કે અત્યાર સુધી આરોપીએ કરી ગંદી વાત 
 
આઈજીઆઈ એરપોર્ટ ડીસીપીએ જણાવ્યું કે એક મુસાફર પર બીજા મુસાફર દ્વારા પેશાબ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે. આરોપીની ઓળખ આર્ય વોહરા તરીકે થઈ છે. તે અમેરિકામાં વિદ્યાર્થી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Adenovirus Alert: નવા વાયરસથી હોબાળો ભારતમાં અહીં 9 દિવસમાં થઈ 36 બાળકોની મોત