Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ethiopia Road Accident- ભયાનક અકસ્માતમાં 66 લોકોના મોત, જાણો ઇથોપિયામાં ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો રોડ અકસ્માત

Ethiopia Road Accident- ભયાનક અકસ્માતમાં 66 લોકોના મોત, જાણો ઇથોપિયામાં ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો રોડ અકસ્માત
, સોમવાર, 30 ડિસેમ્બર 2024 (08:38 IST)
Ethiopia Road Accident- ઈથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 66 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા દ્વારા જારી કરાયેલા રીલિઝ અનુસાર, આ અકસ્માત દક્ષિણ ઇથોપિયામાં થયો હતો. એક કાર અને લોકોથી ભરેલા વાહનનો અકસ્માત થયો હતો.

ટક્કર બાદ કાર અને બસ કેનાલમાં પડી ગયા હતા. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી પીડિતોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ચાર લોકોની સ્થાનિક બોના જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં બોના ઝુરિયા વોર્ડાના ગેલના બ્રિજની પૂર્વ બાજુએ આ અકસ્માત થયો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસાફરો કૃપા કરીને ધ્યાન આપો! ગુજરાતના આ રેલવે સ્ટેશનો પર બદલાયું ટ્રેનોનું ટાઈમ ટેબલ; નવી યાદી બહાર પાડી